દહીં: તેમાં રહેલા પ્રોબાયોટીક્સ પાચનતંત્રને મજબૂત અને સ્વસ્થ રાખે છે.
પપૈયું: આમાં રહેલા ઉત્સેચકો ખોરાકને સરળતાથી પચાવવામાં મદદરૂપ થાય છે.
કેળા: ફાઈબરથી ભરપૂર કેળા પેટની બળતરા ઘટાડે છે અને કબજિયાત દૂર કરે છે.
છાશ: જમ્યા પછી છાશ પીવાથી પાચન સુધરે છે અને પેટમાં ઠંડક રહે છે.
આદુ: આદુનો રસ અથવા ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.
મેથી: મેથીના દાણા પલાળીને ખાવાથી આંતરડાની સફાઈ કુદરતી રીતે થાય છે.
સફરજન: પેક્ટીન ફાઈબર ધરાવતું સફરજન સારા બેક્ટેરિયા વધારે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ