ચાલવું: ઝડપથી ચાલવાથી હૃદય મજબૂત થાય છે અને રક્તપ્રવાહ વધે છે.
સાયકલિંગ: તેનાથી પગના સ્નાયુઓ સક્રિય થાય છે અને સર્ક્યુલેશન સુધરે છે.
તરવું: સ્વિમિંગ આખા શરીર માટે ઉત્તમ છે, જે ઓક્સિજન વધારે છે.
યોગ: યોગાસનથી લોહીનું દબાણ નિયંત્રિત રહે છે અને સ્ફૂર્તિ આવે છે.
સ્ટ્રેચિંગ: સ્નાયુ ખેંચવાથી નસો ખુલે છે અને લોહીનું વહન સરળ બને છે.
દોરડા કૂદવા: આ કસરત હૃદયના ધબકારા અને સર્ક્યુલેશન ઝડપી બનાવે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ