ઉત્તર (North)
ધન, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા માટે શ્રેષ્ઠ.
ભગવાન કૂબેરનું સ્થાન માનવામાં આવે છે.
ઉત્તર-પૂર્વ (North-East / Ishan Kona)
આધ્યાત્મિક ઊર્જા અને શાંતિ લાવે છે.
આ દિશામાં દરવાજો હોવો ખૂબ શુભ ગણાય છે.
પૂર્વ (East)
સૂર્યોદયની ઊર્જા ઘરમાં લાવે છે.
સકારાત્મક વિચારો અને આરોગ્ય માટે લાભદાયક.
દક્ષિણ (South), સામાન્ય રીતે નકારાત્મક ઊર્જા માનવામાં આવે છે.
દક્ષિણ-પશ્ચિમ (South-West), ઘરમાં અસ્વસ્થતા અને નુકસાનની શક્યતા.
Recommended Stories
dharama
પ્રેમ, પરંપરા અને એકતાનું પ્રતિક — રાખડી
entertainment
રક્ષાબંધન: ઉત્સવ, મહત્વ અને ભાઈ-બહેનના બંધનની વાત
dharama
ઘરમાં ધન માટે કૂબેર યંત્રનું મહત્ત્વ
dharama
ભગવાન શિવનું પ્રિય ફળ આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ