પલાળેલી બદામ: વિટામિન-ઈ અને પ્રોટીનથી ભરપૂર, પાચન માટે ઉત્તમ છે.
હૂંફાળું મધ-પાણી: મેટાબોલિઝમ વધારે છે અને શરીરને ડિટોક્સ કરે છે.
પપૈયું: ફાઈબરથી ભરપૂર પપૈયું આંતરડાની સફાઈમાં ખૂબ મદદરૂપ થાય છે.
તરબૂચ: શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે અને એનર્જી આપે છે.
પલાળેલા અખરોટ: મગજની શક્તિ વધારે છે અને હૃદય માટે ફાયદાકારક છે.
પલાળેલા ચિયા સીડ્સ: ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર,વજન ઘટાડવામાં મદદરૂપ છે.
ખજૂર: ખાલી પેટે ખજૂર ખાવાથી તાત્કાલિક ઉર્જા અને આયર્ન મળે છે.
પલાળેલા મેથી દાણા: શુગર લેવલ કંટ્રોલ કરવા અને ડાયજેસ્ટ માટે છે.
એલોવેરા જ્યુસ: સ્કિન અને પાચનતંત્ર માટે તે અમૃત સમાન ગણાય છે.
તજનું પાણી: વજન ઘટાડવા અને ઇમ્યુનિટી વધારવા માટે આદર્શ પીણું છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ