દાળ અને ભાત: દરેક ભારતીય ઘરમાં લોકપ્રિય અને પ્રોટીનથી ભરપૂર આહાર.
કઢી અને ભાત: છાશની ખાટી કઢી અને ગરમ ભાતનું સ્વાદિષ્ટ સંયોજન.
રાજમા અને ભાત: ઉત્તર ભારતની લોકપ્રિય વાનગી જે સ્વાદમાં લાજવાબ છે.
છોલે અને ભાત: મસાલેદાર કાબુલી ચણા અને ભાતનું ઉત્તમ કોમ્બિનેશન.
સંભાર અને ભાત: દક્ષિણ ભારતીય સ્ટાઇલનો હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક.
દહીં અને ભાત: પાચન માટે ઉત્તમ અને શરીરને ઠંડક આપતું સાદું ભોજન.
દાળ મખની અને ભાત: માખણથી ભરપૂર કાળી અડદની દાળ અને જીરા રાઈસની મિજબાની.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ