પુષ્કરમાં હોળીની ઉજવણી અને વાતાવરણ ખૂબ જ શાનદાર હોય છે.
મથુરા-વૃંદાવનમાં પરંપરાગત અને આધ્યાત્મિક હોળી રમાય છે.
હમ્પીમાં ઐતિહાસિક ખંડેરો વચ્ચે રંગોનો તહેવાર અનોખો લાગે છે.
ઋષિકેશમાં ગંગા કિનારે હોળી અને એડવેન્ચરની મજા માણી શકાય.
ઉદયપુરની શાહી હોળી ઓછા બજેટમાં પણ યાદગાર બની શકે છે.
વારાણસીના ઘાટ પરની હોળી જીવનભરનો અદભૂત અનુભવ આપે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ