હાઇ બ્લડ પ્રેસએર -ઇલાયચી ખાવા થી હાઇ બ્લડ પ્રેસએર કંટ્રોલ કરવા માં મદદ મળસે
પાચન સુધરે -ઇલાયચી માં એવા એન્જાઈન હોય છે જે પચનને સુધારે છે
બેક્ટેરિયા ને ખતમ કરે છે - ઈલાયચી માં એન્ટી બૅક્ટેરિકલ ગુણ હોય છે જે મોઢા માંથી ઉત્પન થતી બદબૂ ને દૂર કરે છે
વેટ લોસ - લીલી ઈલાયચી પોટેશિયમ અને ફાયબર હોય છે જે વેટ લોસ માં મદદ કરે છે
સ્ટ્રેસ -ઇલાયચી માં એવા તત્વો હોય છે જે સ્ટ્રેસ ને ઘટાડવા માં મદદ કરે છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ