Back Back
કોકોનટ મિલ્ક એટલે નારિયેળની આંતરિક સફેદ ગૂદીમાંથી બનાવાયેલું દૂધ જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.
કોકોનટ મિલ્કમાં લૌરિક એસિડ હોય છે, જે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદરૂપ થાય છે.
આ દૂધ કોલેસ્ટ્રોલના સ્તરને બેલેન્સ રાખે છે અને હ્રદયને હેલ્ધી રાખે છે.
નારિયેળના ફેટ્સ તમારા મગજ માટે ઊર્જાનું સારું સ્ત્રોત છે.
કોકોનટ મિલ્ક પીવાથી ત્વચા અને વાળમાં નમી રહે છે અને ચમક વધે છે.
આ દૂધ મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે અને લાંબો સમય ભૂખ લાગતી નથી.
શરીરમાં સોજો અને દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.
જે લોકોને ગાયનું દૂધ નહીં પચતું હોય, તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
દરરોજ ½ કપ જેટલું પીવાથી તમે અનેક સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો.

Recommended Stories

image

health-lifestyle

માચા શું છે? જાણો આ ખાસ ચા વિષે!
image

health-lifestyle

શાકભાજી લાંબા સમય સુધી તાજી રાખવી છે? અપનાવો આ ટિપ્સ
image

health-lifestyle

હવે બનાવો કલરફુલ ઢોકળા, શાકભાજી સાથે!
image

health-lifestyle

પિરામિડ વોક શું છે? ચાલો જાણીએ