રનિંગ હેલ્થ માટે હેલ્ધી છે. જો આપ હેલ્ધી રેહવા માગતા હોવ તો રોજ રનિંગ કરી શકો છો.
ખુલ્લા પગે દોડવાના અનેક ફાયદા છે. આર્યુવેદિક ડોક્ટર પણ આપે છે સલાહ
ખુલ્લા પગે દોડવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેથી લોહી સીધુ મગજ સુધી જાય છે
ખુલ્લા પગે દોડવાથી શરીરના તમામ ઓર્ગન સ્વસ્થ રહે છે. અને કેલરીઝ પણ બર્ન થાય છે
ખુલ્લા પગે દોડવાથી નુકસાન પણ થઈ શકે છે. વાતાવરણ અનુસાર નુકસાન થઈ શકે છે તેનું ધ્યાન રાખવું
જો આપે હાલમાં જ રનિંગની શરૂઆત કરી છે તો અત્યારે ખુલ્લા પગે દોડાવનું ના વિચારો
જો આપને કોઈ ગંભીર બીમારી છે અથવા તો હાર્ટ પેશન્ટ છો તો પહેલાં ડોક્ટરનો સંપર્ક કરો અને સલાહ લો
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ