જાસુદના ફૂલ અને પાંદડાથી બનતું તેલ વાળ માટે કુદરતી ટોનિક છે.
જાસુદ તેલ વાળના રુટ્સને પોષણ આપી તેમને મજબૂત કરે છે.
નિયમિત મસાજથી વાળ પડવાનું ઓછું થાય છે.
જાસુદ તેલ નવા વાળ ઊગવામાં મદદરૂપ બને છે.
વાળને મૃદુ અને ચમકદાર બનાવે છે.
જાસુદ તેલ ખોપરીની શુષ્કતા અને ડેન્ડ્રફ ઘટાડે છે.
તેમાં રહેલા પોષક તત્વો સમય પહેલાં વાળ સફેદ થવાથી બચાવે છે.
વાળને ઠંડક આપીને તણાવ ઘટાડે છે
નિયમિત ઉપયોગથી વાળ ઘના, લાંબા અને સ્વસ્થ બને છે.
કેમિકલ વગરનું, 100% કુદરતી ઉપચાર છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ