ફેટી લીવર લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારી છે. ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે આ બીમારી નાની ઉંમરના લોકોને પણ શિકાર બનાવે છે
પપૈયું પપૈયું ફ્લેવેનોઈડ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. પપૈયાના એન્ટિઓક્સિડન્ટ લીવરને ડીટોક્ષ કરે છે
લીંબુ વિટામીન સીથી ભરપુર લીંબુ શરીરમાંથી અને લીવરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે
સફરજન સફરજનમાં ઘુલનશીલ ફાયબર હોય છે જે પાચનતંત્રમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કરે છે. સફરજન ખાવાથી લીવર પર પ્રેશર ઓછું આવે છે
અવાકાડો અવાકાડો વિદેશી ફળ છે પરંતુ હવે ભારતમાં પણ સરળતાથી મળી રહે છે. તેને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે
બ્લુબેરી બ્લુબેરીમાં એન્થોસાયનીન નામનું તત્વ હોય છે જે લીવરની કોશિકાઓમાંથી ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ