કોળાના બીજ (Pumpkin Seeds) ના અદભૂત લાભો! આજથી જ તેનો સમાવેશ કરો તમારી દૈનિક આહારમાં!
કોળાના બીજમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, આયર્ન અને વિટામિન E ભરપૂર હોય છે.
તેમાં રહેલ ઝિંક અને એન્ટીઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
ટ્રિપ્ટોફેન નામક અમિનો એસિડ ઊંઘમાં મદદ કરે છે
ઓમેગા-3 ફેટી એસિડ્સ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે.
ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછું હોવાથી બ્લડ શુગરને બેલેન્સ કરે છે.
પંચનશક્તિ વધારતા માં મદદ કરે છે, અને સાથે વજન પણ ઘટાડવામાં મદદ કરે છે.
મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હાડકાં અને દાંતોને મજબૂત બનાવે છે.
વિટામિન E અને એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચા ચમકતી અને વાળ મજબૂત બનાવે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ