Back Back
Avocado માં સારા ફેટ્સ હોય છે જે હૃદય માટે લાભદાયક છે.
એમાં રહેલું Vitamin E ત્વચાને નરમ અને તેજસ્વી બનાવે છે.
Avocado પાચન સુધારે છે કારણ કે તેમાં વધુ Fiber હોય છે.
તે શરીરને ઊર્જાવાન રાખે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે.
ખરાબ કોળેસ્ટ્રોલ ઘટાડે છે અને સારું કોળેસ્ટ્રોલ વધારે છે.
Avocado માં રહેલા તત્વો આંખોની તંદુરસ્તી માટે લાભદાયક છે.
એમાં રહેલા ફેટ્સ મગજને તીવ્ર અને સક્રિય બનાવે છે.
Avocado ભુખ ઘટાડે છે જેથી વજન નિયંત્રણમાં રહે છે.
એમાં રહેલા antioxidants શરીરની ઈન્ફ્લેમેશન ઘટાડે છે.
ગર્ભાવસ્થામાં Folate બાળકના વિકાસ માટે જરૂરી છે.

Recommended Stories

image

health-lifestyle

Home Remedies for Glowing Skin – અજમાવો આ સરળ ઉપાયો
image

health-lifestyle

ભાઈઓ, આ રાખડી પર આ દેશી લૂક મિસ ન કરશો
image

health-lifestyle

વજન ઘટાડવા માટે ખાવા જેવા ઓછી કેલરીવાળા ફળો
image

health-lifestyle

નેચરલ એનર્જી બુસ્ટર છે કાળા તલ