- ત્વચા પર બરફથી મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે તેમજ ત્વચા પર નેચરલ ગ્લો દેખાવા લાગે છે.
- જ્યારે તમે થાકેલા હોય ત્યારે સ્કિન પર બરફથી મસાજ કરશો તો તુરંત જ ફ્રેશ લુક મળશે.
- સ્કિન પર બરફ લગાડવાથી એક્સ્ટ્રા ઓઇલ ઓછું થાય છે અને પોર્સ ટાઈટ થાય છે જેના કારણે ખીલની સમસ્યાથી રાહત મળે છે.
- જે લોકોને ડાર્ક સર્કલ વધારે હોય તેમણે પણ બરફથી મસાજ કરવી જોઈએ. તેનાથી બ્લડ વેન્સ એક્ટિવ થાય છે અને આંખની પફીનેસ તેમજ ડાર્ક સર્કલ દૂર થાય છે.
-તડકાના કારણે જો ટેનિંગ થઈ ગયું હોય તો સ્કિન પર બરફ લગાડો. તેનાથી સ્કિનને ઠંડક મળશે અને સન બર્ન જેવી તકલીફ પણ દૂર થશે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ