ડિટોક્સ: તે શરીરના ઝેરી તત્વો દૂર કરી અંદરથી સફાઈ કરે છે.
પાચન: કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યામાં રાહત આપે છે.
ડાયાબિટીસ: બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
ત્વચા: એન્ટી-ઓક્સિડન્ટ હોવાથી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
રોગપ્રતિકારક શક્તિ: તે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
સાવચેતી: ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ વગર તેનું સેવન ન કરવું.
પ્રમાણ: યોગ્ય માત્રામાં અને સવારે ખાલી પેટે પીવું વધુ હિતાવહ છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ