જો આ દેશ માં લગાવી લાલ લિપસ્ટિક તો જવું પડસે જેલ માં
મહિલાઓ ને લાલ લિપસ્ટિક લાગવું ખૂબ પસંદ હોય છે તેમના કલેક્શન માં લાલ લિપસ્ટિક હોય છે
લાલ રંગ ની લિપસ્ટિક લગાવવા થી સ્ત્રી ઓનું આકર્ષણ વધી જે છે તેવું માનવા માં આવે છે
પરંતુ એવી એક જગ્યા છે જાય લાલ લિપસ્ટિક લગાવ ની મંજૂરી નથી
જો તમે ઉત્તરકોરિયા માં લાલ લિપસ્ટિક લગાવો છો તો તમને જેલ પણ થઈ શકે છે
ઉત્તર કોરિયા ના કીમ જોંગ ઉન લાલ રંગ ને મૂડીવાદ અને વયક્તિવાદ સાથે જોડે છે
અહી મહિલાઓ માત્ર લાઇટ શેડ ની લિપસ્ટિક લગાઈ શકે છે
જો ભૂલ થી કોઈ મહિલા લાલ લિપસ્ટિક લગાવે તો પોલિસ તેની અટકાયત પણ કરી શકે છે

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી