"એલોવેરા જેલનો જાદુ: ચમકતી, ડાઘમુક્ત ત્વચા માટે અજમાવો આ ઘરેલું ઉપાય!"
એલોવેરા જેલ અને વિટામિન E બંને સ્કિન માટે વરદાન સમાન વસ્તુઓ છે
એલોવેરા જેલના એન્ટી બેક્ટેરીયલ ગુણ ત્વચા માટે ખૂબ જ ગુણકારી છે
એલોઅવેરા જેલ સ્કિનને હાઇડ્રેટ કરે છે, અને તાજગી આપે છે
એલોવેરા જેલનેમાં વિટામિન Eની એક કેપ્સ્યુલ ઉમેરી દેવી
આ મિશ્રણને રાત્રે સૂતા પહેલા ચહેરા અને ગરદન પર સારી રીતે અપ્લાય કરવું
એક મહિના સુધી દરરોજ આ મિશ્રણ ચહેરા પર લગાડવાથી થશે ફાયદો
વિટામિન E એન્ટી-ઑક્સિડેંટ છે, જે વયોવૃદ્ધિ સામે લડત આપે છે
આ મિશ્રણ સ્કિનને મોઝ્ચરાઇઝ કરે છે, અને દાગોને ઓછું કરે છે
આ મિશ્રણથી સ્કિનને ચમકદાર અને સ્વસ્થ રાખી શકાય છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ