ખાલી પેટે કેટલીક વસ્તુઓ ખાવાથી પેટ અને સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે
લીંબુ / ખાટાં ફળ ખાલી પેટે એસિડિટી અને પેટમાં જલન કરે છે
ચા અથવા કોફી પેટની એસિડ વધારીને ગેસ અને બેચેની કરે છે
કાચું કેરી અથવા કાચું કેળું પેટમાં દુખાવો અને એસિડિટી વધી શકે
કાચું લસણ પેટમાં જલન અને ચક્કર આવી શકે છે
વધારે મીઠી વસ્તુઓ બ્લડ શુગર અચાનક વધી શકે
ઠંડા પીણાં / સોફ્ટ ડ્રિંક્સ પાચન શક્તિ નબળી પડે છે
મસાલેદાર ખોરાક પેટમાં બળતર અને એસિડ રિફ્લક્સ કરે
ચોકલેટ એસિડિટી અને ગેસની સમસ્યા વધારે
સવારે ખાલી પેટે હળવું, સાદું અને પોષણયુક્ત ખાવું વધુ સારું

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ