/>
દરેક છોકરીના વર્ડરોબમાં થોડા બેઝિક ફેશન પીસ જરૂર હોવા જોઈએ.
સિમ્પલ વ્હાઈટ ટી-શર્ટ – દરેક આઉટફિટ સાથે પરફેક્ટ જઈ શકે
બ્લેક જીન્સ – ક્લાસિક, કમ્ફર્ટેબલ અને એવરસ્ટાઈલ
લિટલ બ્લેક ડ્રેસ – પાર્ટી હોય કે ડિનર, હંમેશા કામની
ડેનિમ જેકેટ – કોઈપણ લુકને ટ્રેન્ડી બનાવે
વ્હાઈટ સ્નીકર્સ – કેઝ્યુઅલ આઉટફિટમાં સ્ટાઈલ ઉમેરે.
બ્લેક હીલ્સ – ખાસ અવસર માટે સિમ્પલ પણ એલેગન્ટ
ટોટ બેગ – ડેઈલી લુકમાં કામની અને સ્ટાઈલિશ
સિમ્પલ વોચ – લુકમાં સોફિસ્ટિકેશન ઉમારે.
હૂપ ઈયરિંગ્સ – એવરગ્રીન એક્સેસરી જે દરેક આઉટફિટમાં સુટ થાય

Recommended Stories

utility

મોર્ડન મેન માટે મોર્ડન શૂઝ – ફેશન ઑન પોઇન્ટ!

utility

₹20,000 હેઠળના બજેટ‑ફ્રેન્ડલી શ્રેષ્ઠ પ્રવાસસ્થળો

utility

દરેક પુરુષને પોતાની સ્ટાઈલ અપગ્રેડ કરવી છે. આ ફેશન ટિપ્સ જરૂર અજમાવો!

utility

bridemaid look on point! આવતા લગ્નમાં આ લુક જરૂર try કરજો