સરેરાશ વ્યક્તિ દિવસના 3 કલાકથી વધુ સમય મોબાઈલમાં વિતાવે છે.
ભારતના 80% લોકો પીઠના દુખાવાની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
30 વર્ષથી ઓછી વયના યુવાનોમાં પીઠના દુખાવાનું પ્રમાણ વધ્યું છે.
ગરદન ઝુકાવી રાખવાથી સર્વાઇકલ સ્પાઇન પર ભારે દબાણ આવે છે.
ખોટા પોશ્ચરથી ગરદન અને ખભામાં સતત દુખાવો અને જકડન રહે છે.
કરોડરજ્જુ અને ગરદનને સ્વસ્થ રાખવા માટેના કેટલાક આ સરળ ઉપાયો અપનાવો
દર ૨૦ મિનિટે, ૨૦ ફૂટ દૂરની વસ્તુને ૨૦ સેકન્ડ માટે જુઓ.
મોબાઈલ કે લેપટોપને હંમેશા આંખની સામે સીધું રાખીને ઉપયોગ કરો.
કામ દરમિયાન દર કલાકે ગરદન અને ખભાનું હળવું સ્ટ્રેચિંગ કરો.
ગરદનને સીધી રાખીને દાઢીને અંદરની તરફ દબાવો, આનાથી રાહત થશે.
ભુજંગાસન અને તાડાસન કરોડરજ્જુને મજબૂત રાખવા માટે શ્રેષ્ઠ છે.
ખુરશી પર બેસતી વખતે પીઠ એકદમ સીધી રહે તેનું ખાસ ધ્યાન રાખો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ