ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈ જનાર એક્સિઓમ-4 મિશન વિલંબિત..
પહેલાં ખરાબ હવામાનને લીધે 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.
હવે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટમાં ટેકનિકલ ખામી સામે આવી છે.
SpaceXએ X પર જણાવ્યું કે LOx લીકને રિપેર કરવામાં આવી રહ્યું છે.
ISROએ પણ નિર્ણય લીધો છે, સંપૂર્ણ પરિક્ષણ બાદ લોન્ચ માટે મંજૂરી અપાશે.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી