ભોજન પછી તરત શું ન કરવું જોઈએ? તમારું પાચન ખરાબ ન થાય તે માટે આ બાબતો ધ્યાનમાં લો
ભોજન પછી તરત ચાલવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે.
તરત સૂઈ ન જવું ખોરાક પૂરતો પચી શકતો નથી અને એસિડિટી થઈ શકે છે.
ચા અથવા કાફી ન પીવી તાત્કાલિક ચા-કોફી પીવાથી આયર્ન શોષણમાં અવરોધ થાય છે.
સ્નાન ન કરવું ભોજન પછી સ્નાન કરવાથી બ્લડ ફ્લો પાચનતંત્રથી ત્વચા તરફ વળી જાય છે.
ધૂમ્રપાન ન કરવું ભોજન પછી ધૂમ્રપાન કરવું ખૂબ જ હાનિકારક છે — તે ઝેરના પ્રમાણને દોગણું કરે છે.
ઠંડુ પાણી ન પીવું ભોજન પછી ઠંડું પાણી પીવાથી ચરબી જામી જાય છે અને પાચન ધીમું પડે છે.
વ્યાયામ ન કરવો ભોજન પછી તાત્કાલિક એક્સરસાઇઝ કરવાથી પેટમાં તકલીફ થઈ શકે છે.
ઊંઘી ન જવું ભોજન કર્યા પછી ઊંઘવાથી શરીરમાં ફેટ સંગ્રહ વધે છે અને ઉર્જા ઘટે છે.

Recommended Stories

health-lifestyle

ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ

health-lifestyle

સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ

health-lifestyle

ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં

health-lifestyle

ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક