જો તમને બાઈક રાઈડિંગનો શોખ હોય તો આ 5 ગેજેટ્સ તમારા ઘણા કામ આવશે
ટાયર ઈન્ફલેટર- ટાયર પંકચર થઈ જાય તો ટાયર ઈન્ફ્લેટર કિટ ઘણી કામ આવે છે, આ ટાયરમાં હવા ભરવામાં કામ આવે છે
સ્માર્ટ ટ્રેકર- સ્માર્ટ ટ્રેકરની મદદથી તમે સરળતાથી બાઈકને ટ્રેક કરી શકો છો, આ ગેજેટ પાર્કિંગમાં બાઈક શોધવામાં ઉપયોગી થાય છે.
હેલમેટ ઈન્ટરકોમ- જો તમે તમારા મિત્રો સાથે બાઈક રાઈડ કરો છો તો હેલમેટ ઈન્ટરકોમ તમને તમારા મિત્રો સાથે વાત કરવાં મદદ કરે છે, બહારના અવાજો ડિસ્ટર્બ નથી કરતા
ફોન હોલ્ડર- ફોન હોલ્ડરથી તમે તમારો ફોન બાઈક પર માઉન્ટ કરી શકો છો, અને નેવિગેશનનો ઉપયોગ કરી શકો છો.
એકશન કેમેરો- એકશન કેમેરાથી તમે તમારો રાઈડિંગનો અનુભવ રેકોર્ડ કરી શકો છો, એકશન કેમેરા દુર્ઘટનામાં પણ પુરાવા એકત્ર કરવામાં ઉપયોગી સાબિત થાય છે

Recommended Stories

automobile

ટેસલાનું પહેલું શોરૂમ હવે ભારતમાં, મુંબઈમાં લોંચ થયું

automobile

તમારા બજેટમાં સાથ આપતી કારો – 10 લાખની અંદર

tech-gadgets

આવી ગઈ 2100 KM રેન્જવાળી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર

automobile

ફક્ત 3 લોકો પાસે જ છે દુનિયાની આ સૌથી મોંઘી કાર!