મેષ રાશિ: નોકરીમાં પ્રમોશન, તકો અને કાર્યસ્થળ પર કામની પ્રશંસા થાય છે.
અટકેલા નાણાં પાછા મળે છે અને મિલકતના વિવાદો ઉકેલાય છે.
વૃષભ રાશિ: નવું ઘર, વાહન કે જમીન ખરીદવાની યોજનાઓમાં પ્રગતિ થાય છે.
વેપારમાં નવા કરાર મળે છે અને લાંબા ગાળાના રોકાણથી લાભ થાય છે.
વૃશ્ચિક રાશિ: મુશ્કેલીઓ દૂર થાય છે અને આવકના સ્ત્રોત ઉભા થવાના યોગ છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે છે અને વિદેશથી લાભ થાય છે.
ધન રાશિ: અટકેલા નાણાં પાછા મળતા જૂના દેવામાંથી મોટી રાહત મળી શકે છે.
કરિયરમાં પ્રગતિ થાય છે અને નિર્ણયોમાં પરિવારનો સાથ મળે છે.
Recommended Stories
dharama
30 વર્ષ બાદ બદલાશે શનિની ચાલ, આ 4 રાશિને થશે ધનલાભ
dharama
24 જુલાઈથી 19 દિવસ આ 4 રાશિ પર રહેશે મંગળની કૃપા
dharama
1 ઓગસ્ટે શુક્રનું ગોચર: આ 4 રાશિઓ માટે ખુલશે ધનલાભના નસીબ
dharama
25 જુલાઈથી બુધની ચાલ બદલાશે: 4 રાશિઓ થશે માલામાલ