ખાલી પેટે ખોટા ફળ ખાવા બધા ફળ ખાલી પેટે યોગ્ય નથી.
ભોજન પછી તરત ફળ ખાવા એનાથી પાચન બગડી શકે છે.
ફળને અન્ય ખોરાક સાથે મિક્સ કરવું દૂધ, દહીં અથવા ભારે ભોજન સાથે ફળ ન ખાવું.
વધારે પ્રમાણમાં ફળ ખાવા ફળ સ્વસ્થ છે, પણ અતિશય નુકસાનકારક.
રાત્રે મોડે ફળ ખાવા રાત્રે મીઠા ફળ પાચન માટે ભારે પડે.
ફળનો જ્યૂસ વધારે પીવો આખું ફળ જ્યૂસ કરતા વધુ લાભદાયક છે.
ફળ ધોયા વગર ખાવા કેમિકલ અને બેક્ટેરિયાનો ખતરો.
સાચો સમય ન જાણવો ફળ ખાવાનો યોગ્ય સમય જાણવો જરૂરી.
યોગ્ય રીતે ફળ ખાવો ત્યારે જ ફળ આપે સાચો લાભ.

Recommended Stories

health-lifestyle

ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ

health-lifestyle

સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ

health-lifestyle

ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં

health-lifestyle

ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક