સેલેનિયમ: રોજ ૨ પલાળેલા બ્રાઝિલ નટ્સ હોર્મોન બેલેન્સ કરે છે.
આયોડિન: આયોડિનયુક્ત મીઠું અને સ્ટ્રોબેરી થાઇરોઇડ માટે ઉત્તમ છે.
એન્ટીઓક્સીડેન્ટ્સ: બેરી અને લીલા શાકભાજી સોજો ઘટાડવામાં મદદ કરે છે.
ઝિંક: કોળાના બીજ અને દાળ હોર્મોન બનાવવાની પ્રક્રિયા સુધારે છે.
ઓમેગા-૩: અખરોટ અને ચિયા સીડ્સ હોર્મોન્સ સંતુલિત રાખે છે.
વિટામિન-D: રોજ સવારનો કુમળો તડકો લેવાથી હોર્મોન્સ બેલેન્સ રહે છે.
આદુ: આદુમાં રહેલા તત્વો થાઇરોઇડનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.
પૂરતું પાણી: પૂરતું પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ