ઉકાળેલા ટામેટાં પચવામાં સરળ અને શરીર માટે હલકા હોય છે.
Credit: Instagram
ઉકાળવાથી ટામેટાં માં રહેલું Lycopene સારી રીતે શોષાય છે.
Lycopene હૃદયને સુરક્ષિત રાખતું અગત્યનું એન્ટીઑક્સિડન્ટ છે.
ટામેટાં ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ઉકાળેલા ટામેટાં હાડકાંના આરોગ્ય માટે લાભદાયક હોય છે.
આંખોની તંદુરસ્તી જાળવવામાં ટામેટાં ઉપયોગી સાબિત થાય છે.
ઉકાળવાથી ટામેટાં માં રહેલા હાનિકારક જીવાણુ નાશ પામે છે.
ઉકાળેલા ટામેટાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે.
સારાં આરોગ્ય માટે ઉકાળેલા ટામેટાં ને તમારા આહારમાં જરૂર સામેલ કરો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ