Aaryamann Sethi એ Archana Puran Singh નો દીકરો છે.
Credit: Instagram
Aaryamann Sethi તે Yogita Bihani નામની અભિનેત્રી ને ડેટ કરે છે.
Yogita દિલ્હી યુનિવર્સિટીમાંથી CS માં પાસ છે.
Aaryamann એ YouTube વિડીયોમાં પ્રેમની ખબર આપી.
તે Hyderabad માં Yogita ના શૂટ પર ગયો હતો.
તેણે ત્યાં ફૂલ અને ગિફ્ટ આપી ને સરપ્રાઈઝ આપી.
Yogita એ પણ આ સંબંધને માન્યતા આપી છે.
તેઓએ તેમના સંબંધ વિશે ઓપનલી વાત કરે છે.
ફેન્સ અને પરિવારવાળા બંનેને આ જોડી ખૂબ પસંદ કરી રહ્યા છે.
અવે તે બને Aaryamann Sethi ના youtube ચેનલ પર સાથે જોવા મળતા હોય છે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ