Back Back
Apple એ iPhone 17 સિરીઝ સાથે તેનું સૌથી પાતળું અને સ્ટાઇલિશ મોડેલ iPhone 17 Air લોન્ચ કર્યું છે. આ સ્માર્ટફોન ફક્ત 5.6mm જાડા છે અને લુક્સ ખૂબ જ પ્રીમિયમ અનુભવ આપે છે.
iPhone 17 Air માં 6.5-ઇંચની ProMotion ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રોલિંગ અને એનિમેશન પહેલા કરતા વધુ સરળ બનશે
આ મોડેલમાં Apple એ Ceramic Shield નો ઉપયોગ કર્યો છે, જે ફોનને પડી જવાથી અને સ્ક્રેચ થવાથી બચાવે છે.
iPhone 17 Air ને પાવર આપતી Apple ની નવી A19 Pro ચિપ છે, જે અત્યાર સુધીની સૌથી ઝડપી સ્માર્ટફોન પ્રોસેસર હોવાનું કહેવાય છે.
નિષ્ણાતો માને છે કે આ ફોન ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ પ્રીમિયમ ડિઝાઇન, પાતળા અને હળવા ડિવાઇસ સાથે હાઇ-પર્ફોમન્સ શોધી રહ્યા છે.
120Hz ડિસ્પ્લે અને A19 Pro ચિપ તેને સ્ટાઇલ અને ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન બનાવે છે.
વૈશ્વિક બજારમાં iPhone 17 Air ની કિંમત $999 (લગભગ 88,000 રૂપિયા) નક્કી કરવામાં આવી છે
કંપની ટૂંક સમયમાં ભારતમાં iPhone 17 ના તમામ મોડેલોની કિંમતો સત્તાવાર રીતે જાહેર કરી શકે છે.

Recommended Stories

image

tech-gadgets

હવે મોંઘા નહીં રહે iPhones!
image

tech-gadgets

ભવિષ્ય બનાવે એવી Top 10 AI Jobs
image

tech-gadgets

Amazon પર ધમાકેદાર સેલ શરૂ – હવે બધું મળશે અડધી કિંમતે!
image

tech-gadgets

ચાવી નહીં- પાસવર્ડથી ચાલશે આ સ્કૂટર!