પુટ્ટુ: ચોખાના લોટ અને નારિયેળમાંથી બનેલી હેલ્ધી વાનગી.
મીન વરુથથુ: કેરળની સ્પેશિયલ તળેલી માછલીનો ચટાકેદાર સ્વાદ.
થટ્ટુ દોસા: નાના કદના અને ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ એવા લોકલ દોસા.
બજ્જી: મરચાં કે કેળાના ગરમાગરમ ભજીયા જે ખાવાની મજા પડે છે.
પરુપ્પુ વડા: દાળમાંથી બનેલા ક્રિસ્પી વડા જે ચા સાથે બેસ્ટ લાગે છે.
કોથુ પરોઠા: પરોઠાના ટુકડા અને મસાલાનું મિક્સર ખૂબ જ ફેમસ છે.

Recommended Stories

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ

health-lifestyle

ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ