/>
ક્લાસિક સાડી લુક સાદી હોય કે ડિઝાઇનર—સાડી હંમેશા એલીગન્ટ દેખાડે
પેસ્ટલ કલરના લહેરિયા અને લેહેંગા દરેક તહેવાર અને ફંકશનમાં પાણીદાર લાગતા રંગો
કુંદન અને પોલ્કી જ્વેલરી કોઈપણ એથનિક આઉટફિટ પર રાજસી ટચ આપે
સિમ્પલ બન અને ગજરી હેરસ્ટાઇલમાં ક્લાસિક સૌંદર્ય—એવરીટાઈમ પર્ફેક્ટ
ચિકનકારી આઉટફિટ્સ ક્યારેય ટ્રેન્ડની બહાર નહિ જાય એવા સોફ્ટ-એલેગન્ટ લૂક્સ
બનારસી સ્કાર્ફ સાદા કુર્તાને પણ શાહી દેખાવ આપે છે
જાકેટ સ્ટાઇલ એથનિક વેર ફ્યુઝન લુક, જે મોડર્ન અને ટ્રેડિશનલનું પરફેક્ટ મિશ્રણ.
ઓક્સીડાઈઝ્ડ જ્વેલરી + ઇન્ડો-વેસ્ટર્ન યુવાનોનું સૌથી પ્રિય કોમ્બો—હંમેશા સ્ટાઈલિશ
એથનિક પેસ્ટલ મેકઅપ ન્યૂડ શેડ્સ + સોફ્ટ હાઈલાઇટર—એવરીટાઈમ ગ્લો આપે.
Recommended Stories
utility
કેક કે આર્ટ? બસ જોઈને દિલ ખુશ થઈ જાય એવા ડિઝાઇન
utility
વેડિંગ સીઝન આવી રહી છે આ સાડી લુક ચોક્કસ સેવ કરી રાખજો
utility
2025માં ફેશનને કરશે રંગીન જાણો કયા કલર્સ છે IN અને કયા OUT
utility
Turn your simple outfit into a style statement