નર દરિયાઈ ઘોડો ગર્ભવતી થઈ શકે: નર દરિયાઈ ઘોડો બચ્ચાને જન્મ આપે છે.
પ્લેટિપસ પાસે જઠર હોતું નથી: આ વિચિત્ર પ્રાણીને પેટ (જઠર) હોતું નથી.
શાર્ક ફીશ ડાયનાસોરથી જૂની: શાર્ક પૃથ્વી પર કરોડો વર્ષોથી અસ્તિત્વ છે.
સ્લોથ શ્વાસ રોકી શકે છે: સ્લોથ પાણીની અંદર ૪૦ મિનિટ રહી શકે છે.
મધમાખી એવરેસ્ટથી ઊંચે ઉડી શકે: કેટલીક મધમાખી હિમાલયથી પણ ઊંચે ઉડે છે.
ઓક્ટોપસ પાસે ત્રણ હૃદય હોય છે: તેની પાસે ત્રણ હૃદય અને નવ મગજ હોય છે.
Recommended Stories
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ
health-lifestyle
ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ