બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી માનસિક શાંતિ અને નવી ઊર્જા મળે છે.
Credit: Instagram
રાત્રે તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે.
જમીન પર બેસીને જમવાથી પાચન ક્રિયા સુધરે છે અને હૃદય સ્વસ્થ રહે છે.
પ્રકૃતિ મુજબ અને તાજો ખોરાક લેવાથી રોગો સામે રક્ષણ મળે છે.
નિયમિત યોગ શરીરને લચીલું રાખવા અને શ્વાસની શક્તિ વધારવા તે જરૂરી છે.
અઠવાડિયે એકવાર ઉપવાસ કરવાથી શરીરના ઝેરી તત્વો દૂર થાય છે.
ઊંઘ પૂરી લેવાથી શરીરના કોષો પુનર્જીવિત થાય છે અને આયુષ્ય વધે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ