અનન્યા કપૂરનો બ્લૂ આઉટફિટ તેની સાદગી અને ગ્લેમરને દર્શાવે છે.
હળવો મેકઅપ અને નેચરલ ગ્લો તેને વધુ એલિગન્ટ બનાવે છે
ફ્લાવર ડિઝાઇનનો મલ્ટીકલર નેકલેસ લૂકમાં ચાર ચાંદ લગાવે છે.
આ લૂક કોકટેલ પાર્ટી માટે ફિટ છે.
નેકલેસના કલર કોમ્બિનેશન આઉટફિટને કોન્ટ્રાસ્ટ આપે છે.
નેકલેસ સાથે મળતું ફિંગર રિંગ પણ નજર ખેંચે છે
સિમ્પ્લિસિટી અને ગ્લેમરનો સરસ મિક્સ અહીં જોવા મળે છે.
હેરસ્ટાઈલ ખૂબ જ સરળ અને ગ્રેસફુલ છે.
Recommended Stories
entertainment
Rasha – Where Glitter Meets Glam
entertainment
RJ Mahvash બોસ લેડી લુકમાં – Confident & Fabulous
entertainment
બોલ્ડ, બ્યુટીફુલ અને અનસ્ટોપેબલ: Hina Khan Shines Bright
entertainment
Jasmin is glowing with grace and beauty