Vignesh અને Ananya ના લગ્નના ફોટોઝ સોસીયલ મેડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
Vignesh Krishnaswamy અને Ananya Sawant Down syndrome કપલ છે.
તેમણે ત્રણ દિવસનું cross-cultural wedding ઉજવ્યું.
લગ્નમાં વિવિધ સંસ્કૃતિઓ અને રિવાજોનો મેળ જોવા મળ્યો.
આ લગ્ન inclusion અને સમાનતાનું સુંદર ઉદાહરણ છે.
Vignesh અને Ananya એ પ્રેમથી લગ્ન કરયા
લગ્નમાં friends અને family નો ઉત્સાહ જોવા મળ્યો.
Love, respect અને acceptance તેમના સંબંધ માં દેખાય છે.
લગ્ન એ સાબિત કર્યું કે પ્રેમ માટે કોઇ મર્યાદા નથી હોતી.
Vignesh અને Ananyaની કહાની સૌ માટે પ્રેરણાદાયક છે.
Recommended Stories
health-lifestyle
વજન વધારવાનું છે સરળ બસ આ ટિપ્સ અજમાવો!
health-lifestyle
ટેસ્ટી અને ટેંગી લેમન રાઈસ ઘરે બનાવો
health-lifestyle
ઘરેજ બનાવો ચીઝી મજેદાર પરાઠા!
tech-gadgets
મહારાષ્ટ્રમાં ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ