ખાલી પેટે આમળા ખાવું—શરીર માટે સૌથી પાવરફુલ શરૂઆત!
આમળા Vitamin C નો richest source—રોગપ્રતિકારક શક્તિ વધારે.
ખાલી પેટે આમળા પાચન શક્તિ instantly strong કરે છે.
ટોક્સિન દૂર કરે અને શરીરને ડિટોક્સ કરે.
સ્કિન ગ્લો વધારે—એક્ને, ડલનેસ અને પિગમેન્ટેશન ઘટાડે.
વાળ મજબૂત કરે—હેરફોલ ઘટાડે અને ગ્રોથ વધારે.
લિવર function સુધારે—fatty liver માટે પણ ફાયદાકારક.
વજન ઘટાડવામાં મદદ—મેટાબોલિઝમ ઝડપથી વધે.
બ્લડ શુગર નિયંત્રણમાં રાખે—ડાયાબિટિક લોકોને લાભ.
શરીરને આખો દિવસ energy અને freshness આપે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ