1 આમળાનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે
2 આમળાના રસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોવાથી ઘુંટણાના દુખાવાથી રાહત આપે છે
3 આમળાના રસમાં ફાઇબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે આ પાચનમાં મદદરૂપ થાય છે
4 આમળાનો રસ પીવાથી કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
5 આમળામાં વિટામિન C ની માત્રા વધુ હોવાથી નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે. એનર્જી મળે છે.
6 હાર્ટ પ્રોબ્લેમ્સથી બચાવવામાં મદદરૂપ થાય છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ