સેલ તારીખો: શરૂ – 12 જુલાઈ 2025 અંત – 14 જુલાઈ 2025
માત્ર Prime સભ્યો માટે: Prime સભ્યો જ સેલમાં શોપિંગ કરી શકે છે.
અગાઉથી ડીલ્સ શરૂ: કેટલીક ડીલ્સ સેલ પહેલાં જ લાઈવ થઈ જશે.
Samsung, OnePlus, iQOO સહિત ટોચના બ્રાન્ડ પર ડિસ્કાઉન્ટ.
ફ્લેશ ડીલ્સ દરરોજ: દરેક રોજ નવી “Today’s Big Deals” મિડનાઈટે લાઈવ થશે.
બેંક ઓફર્સ: ICICI અને SBI કાર્ડથી 10% સુધીની બચત મળશે.
એલેક્ટ્રોનિક્સ પર 80% છૂટ. મોબાઈલ, લેપટોપ, ટીવી, હેડફોન & સ્માર્ટવોચ.
Alexa અને Fire TV પ્રોડક્ટ્સ પર 50% સુધીનો વિશેષ ડિસ્કાઉન્ટ
Recommended Stories
tech-gadgets
Youtube પર સફળ થવા મદદરૂપ થાય છે આ AI એપ્સ
tech-gadgets
પ્લેનમાં ફ્યૂલ ટેંક કેટલી મોટી હોય ?
tech-gadgets
આવી ગઈ 2100 KM રેન્જવાળી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર
national-international
એક્સિઓમ-4 મિશન ફરી રહ્યું મોકૂફ!