ફાઈબરથી ભરપૂર પ્લમ જ્યુસ કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.
તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે.
આ જ્યુસ ઓસ્ટિયોપોરોસિસ સામે રક્ષણ આપી હાડકાં મજબૂત બનાવે છે.
તેમાં આયર્ન ભરપૂર હોય છે, જે લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.
આ જ્યુસ પીવાથી લાંબો સમય ભૂખ નથી લાગતી, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાને ચમકદાર બનાવે છે અને કરચલીઓ ઘટાડે છે.
વિટામિન-C થી ભરપૂર હોવાથી તે બીમારીઓ સામે રક્ષણ આપે છે.
પ્લમમાં રહેલું વિટામિન-A આંખોની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે.
પોટેશિયમની માત્રા વધુ હોવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ