એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું
ક્રેશના હચમચાવી દેનારા દ્રશ્યો સોશિયલ મિડિયા પર વાયરલ
ફ્લાઈટ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે નીકળી હતી
ટેકઓફના માત્ર થોડી મિનિટોમાં જ વિમાન જમીન પર પડી ગયું
ફ્લાઈટ 1.10 વાગ્યે ઉડી અને લંડનમાં 6.25 વાગે પહોંચવાની હતી
1.16 વાગ્યે વિમાન 322 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ ક્રેશ થયું
પ્લેનમાં 200થી વધુ મુસાફરો, 2 પાયલટ અને 10 ક્રુ સદસ્યો હતા
ફરી એક વખત બોઇંગ 787 ક્રેશ થતા કંપની પર ભરોસો ઉઠી ગયો છે
વિજય રૂપાણી ફ્લાઇટમાં હોવાની શક્યતા છે.
અમિત શાહ અને નરેન્દ્ર મોદી અમદાવાદ આવા માટે નીકળી ગયા છે.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી