Back Back
આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે
HRની નોકરીIBM જેવી કંપનીઓ હવે AIની મદદથી ભરતી સંબંધિત કામ કરી રહી છે. CV સોર્ટલિસ્ટ કરવાનું, ઉમેદવારોની પ્રોફાઇલ તપાસવાનું કામ હવે AI દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સેલ્ફ-ડ્રાઇવિંગ કાર પર કામ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કેબ ડ્રાઇવરો અથવા ડિલિવરી બોયની જરૂરિયાત ઘટી શકે છે.
હવે કોડિંગ ટેકનિકલ જ્ઞાન વિના પણ કરી શકાય છે, જે એન્ટ્રી-લેવલ IT નોકરીઓ ઘટાડી શકે છે. Google, Microsoft અને OpenAI જેવી કંપનીઓ પહેલાથી જ આ દિશામાં કામ કરી રહી છે.
AIનો ઉપયોગ ફક્ત સુરક્ષામાં જ નહીં, પરંતુ સાયબર એટેકમાં પણ થઈ રહ્યો છે. જેનાથી ખતરો વધુ જટિલ થઈ શકે છે.
AI ટૂલ્સ હવે ગ્રાહકો સાથે વાત કરવા, મેસેજ મોકલવા અને ડેટા વિશ્લેષણ જેવા કાર્યો કરી રહ્યા છે.
સેલ્ફ-ચેકઆઉટ મશીનો, સ્ટોક મેનેજમેન્ટ અને રોબોટ્સે દુકાનો અને રેસ્ટોરન્ટમાં કામ બદલી નાખ્યું છે
AI હવે રોજિંદા કાર્યો જેમ કે ઈમેલ લખવા, રિપોર્ટ તૈયાર કરવા કરી શકે છે. ક્લાર્ના અને ઝૂમ જેવી કંપનીઓના સીઈઓ તાજેતરમાં AI અવતાર દ્વારા earnings callમાં દેખાયા હતા.
બ્રાન્ડ્સ હવે સોશિયલ મીડિયા પોસ્ટ્સ, જાહેરાતો બનાવવા અને ગ્રાહક ડેટા ટ્રેકિંગ જેવા કાર્યો AI દ્વારા કરી રહ્યા છે

Recommended Stories

image

education-career

હૉટ લૂક, હાઇ પે – આકાશની સર્વિસમાં છે એલિગન્સ અને કમાઈ બંને
image

education-career

વૈજ્ઞાનિક વિચારો અને શોધ – એક યાત્રા વિજ્ઞાનની દિશામાં
image

education-career

અમદાવાદની શ્રેષ્ઠ કોલેજો અને યુનિવર્સિટીઓ
image

education-career

વાઇબ કોડિંગ શું છે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે?