મિથુન રાશિ: આવકમાં વધારો અને રોકાણમાંથી લાભ મળી શકે.
નોકરી-વેપારમાં નવી તક મળવાના યોગ છે.
સિંહ રાશિ: અટવાયેલા નાણાં મળવાની શક્યતા છે.
મિલકત કે વાહન ખરીદવાના યોગ બની શકે.
ધન રાશિ: કારકિર્દીમાં નવી તક અને પ્રગતિના યોગ છે.
વેપારમાં રોકાણથી લાંબા ગાળે લાભ મળી શકે.
કુંભ રાશિ: વેપારમાં નવા પ્રયોગ સફળ થઈ શકે.
આવક અને બચતમાં વધારો થવાની શક્યતા છે.

Recommended Stories

dharama

24 જુલાઈથી 19 દિવસ આ 4 રાશિ પર રહેશે મંગળની કૃપા

dharama

1 ઓગસ્ટે શુક્રનું ગોચર: આ 4 રાશિઓ માટે ખુલશે ધનલાભના નસીબ

dharama

25 જુલાઈથી બુધની ચાલ બદલાશે: 4 રાશિઓ થશે માલામાલ

dharama

27 જુલાઈથી વક્રી શનિ: જાણો 12 રાશિઓનું રાશિફળ અને કોને મળશે લાભ