Memory Power વધારવાની 7Techniques Students માટે ખાસ
Revision સૌથી મહત્વપૂર્ણ વારંવાર વાંચશો તો યાદ રહેશે.
લખીને અભ્યાસ કરો લખવાથી brain વધુ સારી રીતે યાદ રાખે.
Short Notes બનાવો Keywords અને points યાદ રાખવામાં મદદ કરે.
સમજણ સાથે વાંચો રટણ નહીં, સમજશો તો લાંબો સમય યાદ રહેશે.
Teaching Method અપનાવો બીજાને સમજાવશો તો વધારે યાદ રહેશે.
Break સાથે Study કરો 25–30 મિનિટ પછી થોડો આરામ લો.
પૂરતી ઊંઘ લો Sleep memory ને strong બનાવે છે.
Extra Tip Mobile distraction ઓછું રાખો
આ techniques અપનાવો અને memory power વધારો

Recommended Stories

education-career

માત્ર 30 દિવસમાં અંગ્રેજી બોલતા શીખવાની માસ્ટર ફોર્મ્યુલા

international

શા માટે ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે જર્મની પસંદ કરવું જોઈએ?

education-career

યોગ્ય સ્ટડી હેબિટ્સ અપનાવો અને સફળતા સરળ બનાવો

education-career

2026માં ટેકનોલોજી લાવશે સ્માર્ટ જીવન અને ભવિષ્યની નવી શરૂઆત