દૈનિક જીવનની દોડમાં મન થાકી જાય છે
સ્ટ્રેસથી ઊંઘ, સ્વાસ્થ્ય અને વિચારો પર અસર પડે છે
5 મિનિટ ઊંડા શ્વાસ લેવાથી મન શાંત થાય
સવારે અથવા તણાવ સમયે શ્વાસ પર ધ્યાન આપો
શાંતિદાયક સંગીત મનને હળવું બનાવે
પ્રકૃતિના અવાજો પણ સ્ટ્રેસ ઘટાડે છે
ગરમ પાણી શરીર અને મનને આરામ આપે
સાંજે ચા બદલે ગરમ પાણી અજમાવો
મોબાઈલથી થોડો સમય દૂર રહો
સારી ઊંઘ = ઓછો સ્ટ્રેસ

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ