મેષ: લાલ રંગના કપડાં અને 9 અંક તમારા માટે અત્યંત શુભ રહેશે.
વૃષભ: સફેદ વસ્ત્રો પહેરવાથી શાંતિ મળશે, નસીબદાર અંક 6 છે.
મિથુન: લીલો રંગ પોઝિટિવિટી લાવશે, લકી નંબર 5 છે.
કર્ક: સિલ્વર અથવા સફેદ કપડાં પહેરવા, શુભ અંક 2 રહેશે.
સિંહ: કેસરી રંગ આત્મવિશ્વાસ વધારશે, લકી નંબર 1 છે.
કન્યા: પેરોટ ગ્રીન રંગ અને 5 અંક પ્રગતિમાં મદદરૂપ થશે.
તુલા: આછો વાદળી રંગ પહેરવો સુખદ રહેશે, ભાગ્યશાળી અંક 6 છે.
વૃશ્ચિક: મરૂન રંગના કપડાં અને 9 અંક સફળતા અપાવશે.
ધન: પીળો રંગ ધારણ કરવો શ્રેષ્ઠ રહેશે, લકી નંબર 3 છે.
મકર: ઘાટો વાદળી રંગ અનુકૂળ રહેશે, શુભ અંક 8 છે.
કુંભ: જાંબલી રંગના વસ્ત્રો અને 8 અંક ભાગ્ય ચમકાવશે.
મીન: ગોલ્ડન કે પીળો રંગ પહેરવો, નસીબદાર અંક 3 રહેશે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો