Back Back
હોલ માટે સફેદ, ક્રીમ કે લાઈટ યલો રંગ શુભ માનવામાં આવે છે.
બેડરૂમ માટે લાઈટ પિંક કે લાઈટ બ્લૂ રંગ શાંતિ આપે છે.
બાળકોના રૂમ માટે લીલો કે સ્કાઈ બ્લૂ રંગ શ્રેષ્ઠ છે.
રસોડા માટે ઓરેન્જ કે લાઈટ રેડ રંગ ઉર્જા લાવે છે.
સ્ટડી રૂમમાં લીલો કે પીળો રંગ શાંતિ અને ધ્યાન લાવે છે.
ગેસ્ટ રૂમ માટે લાઈટ ગ્રે કે પેસ્ટલ રંગ શુભ ગણાય છે.
બાથરૂમ માટે સફેદ કે લાઈટ બ્લૂ રંગ પવિત્રતા લાવે છે.
પૂજા રૂમ માટે સફેદ, પીળો કે લાઈટ ઓરેન્જ શ્રેષ્ઠ છે.
માસ્ટર બેડરૂમ માટે લાઈટ બ્રાઉન કે લવેન્ડર સારું છે.

Recommended Stories

image

health-lifestyle

મસાલેદાર દિવસ – Happy World Samosa Day
image

health-lifestyle

જાળીદાર ઘેવરની મીઠી દુનિયા
image

health-lifestyle

અસ્થમા પેશન્ટ માટે દૈનિક કાળજી
image

health-lifestyle

દહીંના 10 કમાલના ફાયદા – રોજ ખાશો તો થશે આરોગ્ય ચમકદાર