/>
ભારતીય પરંપરા મુજબ સપ્તાહના કેટલાક દિવસ નખ ન કાપવાની માન્યતા છે.
માને છે કે સોમવારે નખ ન કાપવાથી માનસિક શાંતિ પર અસર પડે છે.
મંગળવારને મંગળદેવનો દિવસ માનવામાં આવે છે, આ દિવસે નખ ન કાપવાની માન્યતા છે.
ઘણી જગ્યાએ બુધવારે નખ કાપવું અશુભ માનવામાં આવે છે.
ગુરુવારે ગુરુદેવ અને જ્ઞાનનું પ્રતીક હોવાથી નખ ન કાપવાની પરંપરા છે
શુક્રવારને લક્ષ્મીનો દિવસ કહેવાય છે, નખ કાપવાથી સમૃદ્ધિ ઘટે એવી માન્યતા
શનિવારે નખ કાપવું શનિદોષ વધે એવી લોકો માનતા હોય છે
કેટલાક લોકો રવિવારે નખ ન કાપે, કારણ: શરીરની energy પર અસર થવાની માન્યતા.
સાંજ અને રાતે નખ કાપવું ટાળવામાં આવે—પ્રકાશ ઓછો હોય અને ઈજા થવાની સંભાવના હોય.
આ બધું પરંપરાગત માન્યતા છે. હાલની લાઈફસ્ટાઇલ મુજબ તમે કોઈપણ દિવસે નખ કાપી શકો છો.

Recommended Stories

health-lifestyle

રોજના માત્ર 1 કલાકનો ડિજિટલ ડિટોક્સ = ખુશ મન + શાંત દિવસ

health-lifestyle

આંખોની કાળજી, લેન્‍સથી પણ વધારે જરૂરી

health-lifestyle

Energy, Glow, Mood – બધું ગટ હેલ્થ ની ભેટ

health-lifestyle

સ્ટ્રેસ ઓછો કરવો છે? પ્લેટમાં હેલ્ધી ફૂડ ઉમેરો!