ઓપનર અભિષેક શર્મા પેટમાં ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ છે.
નામિબિયા સામેની આગામી મેચમાં તે રમે તેવી શક્યતા ઓછી છે.
અમેરિકા સામેની મેચ પહેલા પણ તેની તબિયત ખરાબ હતી.
7 ફેબ્રુઆરીએ મેદાન પર ઉતર્યા બાદ તેની હાલત વધુ બગડી હતી.
મુંબઈમાં તેને ભારે તાવ હતો અને ડ્રિપ્સ ચડાવવામાં આવી હતી.
Recommended Stories
sports
ટીમ ઈન્ડિયાના રત્નો અને તેમનો પરિવાર: જીતની સૌથી મીઠી ક્ષણ
sports
Hardik Pandya ના Mahieka Sharma સાથે ના ફોટોઝ વાયરલ
sports
ચારેબાજુ ખુશીનો માહોલ, ટ્રોફી હાથમાં અને જીતનો આનંદ ચહેરા પર
sports
Team India wins ICC Men’s T20 World Cup, nation celebrates victory