બોબી અને સની કરતાં અભય દેઓલની ફિલ્મો એટલી નથી ચાલી
અભય દેઓલે 2005માં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'સોચા ના થા' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી જે ફ્લોપ રહી
આ પછી બીજી ફિલ્મ 'આહિસ્તા-આહિસ્તા' પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ અને આ ટ્રેન્ડ ચાલુ રહ્યો.
અભય દેઓલ 49 વર્ષનો થઈ ગયો છે અને નેટવર્થની દ્રષ્ટિએ દેઓલ પરિવારમાં મોખરે છે.
અભય દેઓલની કુલ સંપત્તિ 400 કરોડ રૂપિયાથી વધુનો અંદાજ છે
સની દેઓલ અને બોબી દેઓલની નેટવર્થ લગભગ 70 કરોડ રૂપિયા છે.
અભય દેઓલની આવકના સ્ત્રોતની વાત કરીએ તો તે દરેક ફિલ્મ માટે ત્રણ કરોડ રૂપિયાની ફી લે છે. આ ઉપરાંત તે એન્ડોર્સમેન્ટ માટે લગભગ 25 લાખ રૂપિયા લે છે.
અભય દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના લાખો ફોલોઅર્સ છે
અભય દેઓલ ધ ફેટી કાઉ નામની એક વૈભવી રેસ્ટોરન્ટ પણ ધરાવે છે અને 'ફોરબિડન ફિલ્મ્સ' નામનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ