પ્રેરી ડોગ ખરેખર કૂતરો નથી પણ એક પ્રકારનું ખિસકોલી છે.
માઉન્ટન ગોટ હકીકતમાં બકરી નથી પણ કાળિયાર પરિવારનું છે.
સી હોર્સ નામ હોવા છતાં તે ઘોડો નથી પણ એક વિચિત્ર માછલી છે.
ગિની પિગ નથી ગિનીનું કે નથી ડુક્કર, તે એક ઉંદર જેવું પ્રાણી છે.
કિંગ કોબ્રા સાચો નાગ નથી પણ તેની એક અલગ જ પ્રજાતિ છે.
ફ્લાઈંગ લેમર ઉડી શકતું નથી પણ હવામાં લાંબા કૂદકા મારે છે.

Recommended Stories

health-lifestyle

ભારતીય ભોજનનો અનોખો સ્વાદ: દરેક ચટાકેદારોએ માણવી જોઈએ આ અજાણી વાનગીઓ

health-lifestyle

સાવધાન! દુનિયાના આ 6 ઝેરી પ્રાણીઓથી હંમેશા દૂર રહેવું જોઈએ

health-lifestyle

ભારતીય પ્રવાસીઓ માટે બજેટમાં આ 5 દેશોની મુલાકાત છે બેસ્ટ ઓપ્શન

health-lifestyle

તરબૂચનો જ્યુસ: ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપતું બેસ્ટ ડ્રિંક